GSTV

યુવતીને મોડલ બનાવો શોખ પડ્યો ભારે, ભેજાબાજે હોટલમાં બોલાવીને આચર્યું દુષ્કર્મ: વીડિયો વાયરલ કરવાની પણ આપી ધમકી!

રેપ

Last Updated on July 6, 2021 by pratik shah

મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર વડોદરાની હોટેલમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી..આ ઘટના અંગે વડોદરા રાવપુરા પોલીસે આ મામલે ઉત્તરપ્રદેશ ખેરવાડી જેતપુરના રહેવાસી રાજ ઉર્ફે રજનીશ મિશ્રાની ધરપકડ કરી છે..આ ભેજાબાજે ફેસબુક ઉપર અલગ- અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલ્યું હતું.

રેપ

બીજી તરફ ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરા દાંડિયા બજારની રાજધાની હોટલમાં બોલાવી હતી. ત્યાર પછી આ યુવતીના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ ગુજારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી  હતી અને રૂપિયા 50 હજારની ખંડણી માંગણી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જે અંગે દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!