GSTV
Home » News » એલઆરડી મુદ્દે ધરણાં કરી રહેલી મહિલાઓના સમર્થનમાં આવ્યા આ વિદ્યાર્થી નેતા

એલઆરડી મુદ્દે ધરણાં કરી રહેલી મહિલાઓના સમર્થનમાં આવ્યા આ વિદ્યાર્થી નેતા

ગાંધીનગરમાં એલઆરડી મુદ્દે ધરણાં કરી રહેલી મહિલા ઉમેદવારો સાથે યુવરાજસિંહ જાડેજાએ મુલાકત કરી. આંદોલન કરી રહેલી મહિલાઓને સમર્થન જાહેર કર્યુ. યુવરાજસિંહે આ મુલાકાત દરમ્યાન એલઆરડીનો ઠરાવ રદ્દ કરવાની માગ કરી હતી. અને જણાવ્યુ હતુ કે, ઠરાવ અને રેફરન્સનો મે અભ્યાસ કર્યો છે. જેથી આ ઠરાવને રદ્દ કરવામાં આવે. ત્યારે આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારોએ યુવરાજના સમર્થનનું સ્વાગત કર્યુ હતુ.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!