GSTV

સગીરાને સોશિયલ માઘ્યમ થકી બનેલી મિત્રતામાં બની દુષ્કર્મનો શિકાર, પ્રેમના પુષ્પો ખિલ્યા અને ચોંકાવનારું આવ્યું પરિણામ

Last Updated on June 22, 2021 by pratik shah

સોશિયલ મીડિયાના ફાયદા જેટલા છે તેનાથી વધારે તેના ગેરફાયદા પણ છે. વલસાડમાં એક સગીરાને સોશિયલ માઘ્યમ થકી બનેલી મિત્રતામાં દુષ્કર્મનો શિકાર બની. પીડિતાએ ફરિયાદ કરી કે થોડા સમય પહેલા થયેલા એક મિસ કોલને લઈ યુવક સાથે સંપર્કમાં આવી હતી. વારંવાર થતી મોબાઈલમાં વાતોને લીધે પ્રેમના પુષ્પો ખિલ્યા હતા.

સગીરા નિવેદન મુજબ આરોપી તેને બળજબરી પૂર્વક એકાંતમાં લઈ દુષ્કર્મ આચર્યું

યુવકે ફોન કરી પોતે બિમાર હોવાનું કહી સગીરાને મળવા માટે બોલાવી હતી.સગીરા જ્યારે યુવકને મળી ત્યારે તેમને જાણ થઈ કે તેમની સાથે વાત કરનાર યુવકનું નામ અલગ  હતું.. સગીરા નિવેદન મુજબ આરોપી તેને બળજબરી પૂર્વક એકાંતમાં લઈ દુષ્કર્મ આચર્યું હતું..સમગ્ર મામલે હાલે પારડી પોલીસે આરોપીના રિમાંડ લઇ તમામ મેડિકલ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!