GSTV
Home » News » yummi yummi સ્વીટ પાનના લાડુ બનાવવા નોંધી લો રેસિપી

yummi yummi સ્વીટ પાનના લાડુ બનાવવા નોંધી લો રેસિપી

અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે. ઈન્ગ્રેડિયન્સ પણ બહુ ઓછા હોવાથી તમારી આ રેસિપી ફટાફટ બની પણ જશે. નાગરવેલના પાન બજારમાં સરળતાથી મળશે. આ રેરિપી તમે ફ્રીઝમાં એક વીક સુધી રાખી શકો છો. તેથી જો તહેવાર સમયે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો સરસ મજાની સ્વીટ રેસિપી બનાવી પીરસી શકો છો.

Read Also

Related posts

શિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને ‘પાણીપુરી’ તો વિક્કી કૌશલને કહ્યું ‘દુધી’, જાણો શું છે આખી ઘટના

Kaushik Bavishi

એ અજાણ્યા યુવકનો હાથ અચાનક શાહીનની કમર પર વીંટળાય ગયો પણ યુવતીએ વિરોધ ન કર્યો અને અંતે…

Bansari

સરસ મજાનું સ્ટાર્ટર બનાવવા નોંધી લો ફાયર બાલા કબાબની રેસિપી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!