GSTV

લગ્ન બાદ યુજવેન્દ્ર અને ધનશ્રીનાં હનીમૂનનાં ફોટા થયા વાયરલ, રોમાંસમાં ડૂબેલું દેખાયું કપલ

Last Updated on December 30, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બરે ફેમસ કોરિયોગ્રાફર અને યૂ ટ્યૂબર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે.

ત્યારબાદ આ નવું કપલ હનીમુન મનાવી રહ્યુ છે જેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા તેજીથી વાયરલ થઈ રહ્યા છે.

આ દરમ્યાનનાં ફોટા અને વીડિયો ધનશ્રી અને યુજવેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા શેર કર્યા છે.

વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીએ યુજવેન્દ્ર અને ધનશ્રી માટે ડિનર હોસ્ટ કર્યુ હતુ. આ તે દરમ્યાનનાં ફોટા છે.

ફોટામાં તમે જોઈ શકો છોકે, ધનશ્રીએ ચૂડો પહેરી રાખ્યો છે.

તેની સાથે જ આ કપલ હાલનાં દિવસોમાં એકબીજાનાં રોમાંસમાં ડૂબેલું છે.

સાથે જ ધનશ્રીની મસ્તી અને ડાન્સ પણ ચર્ચામાં છે.

ફોટાઓમાં ધનશ્રીનો ક્યૂટ અંદાજ જોઈ શકાય છે.

ચહલે આ વર્ષે ઓગષ્ટમાં ધનશ્રીની સાથે સગાઈ કરી હતી. UAEમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2020માં ધનશ્રીને મેદાન પર ચહલને સપોર્ટ કરતી જોવાઈ હતી.

બંનેનાં સગાઈનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!