GSTV
Gujarat Government Advertisement

સીએમ જગનમોહન રેડ્ડી ‘સાઈકો’ની જેમ કરી રહ્યા છે કામ, આંધ્ર પ્રદેશમાં વિરોધ પક્ષના નેતાના આકરા પ્રહાર

Last Updated on October 13, 2019 by Mayur

આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પર જનવિરોધી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે, સીએમ જગનમોહન રેડ્ડી જનતા વિરોધી નીતિઓને લાગૂ કરી રહ્યા છે. સરકાર વિરોધીઓને દબાવવા ખોટા કેસ દાખલ કરી રહી છે. વિરોધી પાર્ટીઓના નેતાઓને હેરાન કરવા માટે સરકાર દ્વારા તેમના ઘર ખાલી કરાવવામાં આવી રહી છે.

જગનમોહન રેડ્ડી પાગલની જેમ રાજ્યની જનતા સાથે વર્તન કરી રહ્યા છે. રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરકોંગ્રેસે મોટી લીડ સાથે જીત હાંસલ કરી છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના શાસનનો અંત  આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામની વાત/ તમારી કારને રાખવા માંગો છો ફિટ તો અપનાવો આ 9 મેઇન્ટેનેન્સ ટિપ્સ, કાર રહેશે નવી નક્કોર

Bansari

ગૂજરાત વિદ્યાપીઠની રૂપાણી સરકારથી ઉલટી ગંગા, હજુ તો ધોરણ 12ના પરિણામ નથી આવ્યાં એ પહેલાં જ એડમિશન શરૂ

Dhruv Brahmbhatt

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!