GSTV

YSR કોંગ્રેસના સાંસદનું કોરોનાથી મોત, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી

આંધ્રપ્રદેશના YSR કોંગ્રેસના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. તેનું મોત ચેન્નઈની એક હોસ્પિટલમાં થયું છે. હલ્લીના મોત બાદ સોશિયલ મીડિયા ઉપર મોટા નેતાઓએ શોક પ્રકટ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બલ્લીના મોત ઉપર શોક પ્રકટ કર્યો છે. પીએમ મોદીએ લખ્યું છે કે, સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવે ગારૂના મોત ઉપર ખુબ જ દુખી છે. તે એક અનુભવી નેતા હતા જેને આંધ્રપ્રદેશના વિકાસમાં યોગદાન આપ્યું મારી સંવેદનાઓ તેના પરિવારની સાથે છે.

આંધ્ર પ્રદેશની સરકારના મંત્રી પણ રહી ચુક્યાં છે

26 વર્ષની ઉંમરમાં રાજનીતિમાં પગ મુકનારા બલ્લી તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટી રામા રાવથી પ્રભાવિત હતા. તે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના ગુડુર વિધાનસભાની સીટ ઉપરથી ચાર વખથ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. વર્ષ 2019માં તે વાઈએસઆર કોંગ્રેસની ટિકીટ ઉપર લોકસભાના સાંસદ બન્યાં હાતાં. તે આંધ્ર પ્રદેશ સરકારના મંત્રી પણ રહી ચુક્યા છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!