GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Youtube પોતાનુ આ ખાસ ફિચર આગળના મહીનેથી કરી દેશે બંધ

પ્રખ્યાત વીડિયો શેરિંગ વેબસાઈટ YouTube મેસેજ ફીચર બંધ કરી રહી છે. 18 સપ્ટેંબરથી યૂઝર્સ મેસેજનો ફીચર યૂઝ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે 2017મા YouTube પર પ્રાઈવેટ મેસેજનુ ફિચર આવ્યું હતુ. તેના અંતર્ગત યૂઝર્સ એક બીજાને પ્રાઈવેટલી મેસેજ કરી શકતા હતા પરંતુ હવે તેને ગૂગલે હટાવવાનો નિર્ણય કર્યો છે.

ગુગલે YouTubeના સપોર્ટ પેજ પર જણાવ્યું છે કે બે વર્ષ પહેલા અમે YouTube પર ડાયરેક્ટ મેસેજ દ્વારા વીડિયોઝ શેર કરવાનું ફિચર લાવ્યા હતા,લાવ્યા હતા. ત્યારથી અમે પ્રાઈવેટ મેસેજ પર પણ ફોકસ કર્યું છે અને તેને કોમેન્ટ્સ, પોસ્ટ અને સ્ટોરીઝની સાથે અપડેટ કર્યું છે.

ગૂગલે કહ્યું છે કે કંપની સતત પોતાની પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરતી રહે છે અને આવી રીતે હવે YouTube ના નેટીવ ડાયરેક્ટ મેસેજ ફીચરને Discontinue કરવામાં આવી રહ્યું છે હવે કંપની પબ્લિક ચેટ પર પણ ફોકસ કરશે.

જો તમે YouTubeની ચેટ હિસ્ટ્રી રાખવા ઈચ્છો છો તો તેના માટે તમે ગૂગલ પર લોગઈન કરી ડાઉનલોડ કરી શકો છો અથવા YouTube એપ દ્વારા પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો.

READ ALSO

Related posts

જીવનજરૂીયાત વસ્તુની ઉંચી કિંમત વસૂલતા 1,100 વેપારીઓ ઝડપાયા, રૂ 2.21 લાખનો દંડ કર્યો વસૂલ

pratik shah

દુકાનદારો બુમો પાડે પરંતુ ગ્રાહકો બેફિકર: રોજના 25થી 30 પોઝીટીવ કેસ છતાં સુરતીલાલાઓ બિન્દાસ્ત

Bansari

લોકડાઉન : રાજ્યમાં અંદાજીત 30 હજાર લગ્નપ્રસંગો થયા કેન્સલ, લગ્ન ઈચ્છુક યુગલો નવા વર્ષની જોશે રાહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!