GSTV

YouTube આપી રહ્યું છે વધુ કમાણી કરવાનો અવસર, Shorts બનાવવા પર મળી શકે છે 7.5 લાખ રૂપિયા

YouTube

Last Updated on August 4, 2021 by Damini Patel

જો તમે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છો તો YouTube તમને વધુ પૈસા કમાવવાનો મોકો આપી રહ્યું છે. Instagram Reels અને TikTok ટક્કર આપવામાં YouTube Shortsને ઉતારવામાં આવ્યું છે. હવે કંપની એના પર ઓરીજીનલ કન્ટેન્ટ માટે વધુ પૈસા આપવાની છે.

YouTube Shorts ફંડ્સ જારી કરી દેવામાં આવ્યા છે. એમાં 100 મિલિયન ડોલરનું ફંડ કન્ટેન્ટ ક્રિએટર માટે આપવાની વાત કહેવામાં આવી છે. 100 મિલિયન ડોલરને 2021 અને 2022 સુધીમાં વેચવામાં આવશે. YouTube દર મહિને એલિજિબલ કન્ટેન્ટ ક્રિએટરનો સંપર્ક કરી હજારો ડોલર આપશે.

યુટ્યુબ

YouTubeએ કહ્યું, ક્રિએટર્સ 100 ડોલર(લગભગ 7400 રૂપિયા)થી લઇ 10,000 ડોલર(લગભગ 7,40,000 રૂપિયા) સુધી કમાણી કરી શકો.

YouTubeએ કહ્યું જે પૈસા કન્ટેન્ટ ક્રિએટર્સ શોર્ટ્સમાં કમાશે તે વ્યુઅરશિપ અને યન્ગેજમેન્ટ પર ડીપેન્ડ કરે છે. આ ક્રિએટર્સને પહેલા મહિનાના YouTube Shorts પરફોર્મન્સના આધાર પર બોનસ પેમેન્ટ ક્લેમ કરવાનો મોકો મળશે.

YouTube

YouTube એ કહ્યું કે એક ચેનલનો શોર્ટ્સ મન્થલી પરફોર્મન્સ પર કાઉન્ટ કરવામાં આવશે. એટલે દર મહિને શોર્ટ્સ કેટલા લોકો જુએ છે. એના પર ડીપેન્ડ કરશે ના કે બસ જે મહિનામાં એને અપલોડ કર્યું છે એના પર.

તેનો અર્થ એ છે કે કોઈ ક્રિએટર કોઈ મહિનો ક્વાલિફાઈ નથી કરતો તો આવતા મહિને ક્વોલિફાઇ કરી શકે છે. આ બોનસનો લાભ લેવા માટે કોઈ સ્પેશિફિક પરફોર્મન્સ થ્રેસહોલ્ડને કંપનીએ કંપનીએ મેન્શન કર્યું નથી. બોનસ પેમેન્ટ માટે લેવલ ઓફ પરફોર્મન્સ મહિના દર મહિને બદલાઈ શકે છે.

YouTube

ઘણા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. ચેનલ પર ઓરિજિનલ શોર્ટ્સ બનશે અને 180 દિવસોમાં એક એલિજિબલ શોર્ટ્સ ચેનલએ જરૂર અપલોડ કરવું જોઈએ.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!