GSTV

દર 1 કલાકે YouTube પર આટલા નવા વીડિયો થાય છે અપલોડ, તમે જાણીને રહી જશો દંગ!

Last Updated on May 12, 2019 by

YouTube દ્વારા દર 1 કલાકે 30,000 કલાકના નવા વિડીયો અપલોડ થતાં રહે છે, એટલે કે દર મિનિટે 500 કલાકના નવા વીડિયો અપલોટ થાય છે. વર્ષ 2005ની શરૂઆતમાં યૂટ્યૂબએ લોકોને નવા પ્રકારનું મનોરંજન પીરસવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 14 વર્ષથી યૂટ્યૂબ મનોરંજન કરી રહ્યું છે. ત્યારે સમગ્ર વિશ્વમાં યૂટ્યૂબ એપ એ ધૂમ મચાવી રહી છે. ઘણા વર્ષોથી યૂટ્યૂબે પાછળ વળીને નથી જોયું.

ત્યારે વિશ્વનાં સમગ્ર દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ફક્ત ચીનને બાદ કરતા દુનિયાના દરેક દેશમાં હવે યૂટ્યૂબ ફ્રી ટેલીવિઝન સેવા સમાન બની ચુક્યું છે. એક અહેવાલ મુજબ બે અરબ લોકો દર મહિને આ સાઈટ પર મુલાકાત કરે છે. જ્યારે YouTubeનાં ઈંટરનેટ પર વિશ્વના 11% બેંડવિડ્થમાં તેની ભાગીદારી છે.

જ્યારે તેનાથી આગળ એકમાત્ર નેટફ્લિક્સ છે. ત્યારે યૂટ્યૂબના કંટેટને એકવાર જોવામાં 1 લાખ વર્ષનો સમય લાગી શકે છે. જો કે તેના પર અપલોડ થતા વિડીયોના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યું છે. હવે યૂટ્યૂબની કમાણીની વાત કરીએ, જેમાં વર્ષ 2018માં તેની આવક 11,870 હતી. તેમાંથી અડધો ભાગ કંટેંટ બનાવતા લોકોને મળ્યો જે ખરેખર અદભૂત છે. જ્યારેYouTube બાળકો માટેની ચેનલો પર વિજ્ઞાપનની મદદથી કરોડો રૂપિયાની કમાણી કરે છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!