GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સાઉદી અરબમાં ફસાયેલાં દક્ષિણ ગુજરાતનાં યુવાનોને સરકાર તરફથી જલ્દીથી મળશે સહકાર

ઉજજ્વળ ભવિષ્યની આશા સાથે સાઉદી અરેબિયા ગયેલા દક્ષિણ ગુજરાતના યુવાનો ફસાયા છે. અને હવે તેમને વતન પરત આવવા સરકાર તરફથી જલ્દી સહકાર મળે તે જ આશા છે. સાઉદી અરેબિયાના રિયાધ શહેરની એસએસસીએલ કંપનીમાં નવસારી જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતના 80 યુવાનો ગયા હતા.

જોકે હવે તેઓ ફસાયા છે. રિયાધમાં ફસાયેલા યુવાનોને હકામાં કાર્ડ મળે તો જ તેઓ પરત ફરી શકે તેમ છે.આ અંગે તેઓએ ભારતીય દૂતાવાસને પણ રજૂઆત કરી છે.જોકે તેમની રજૂઆત બાદ તો તેમને ભોજનની સુવિધાઓ જ ઉપલ્બ્ધ કરાવવામાં સફળતા મળી છે.

નવસારીના યુવાનને અહીં વસતા પરિવારે સંબંધીઓ પાસેથી મદદ લઈ ટિકિટ મોકલવાની  તૈયારી પણ દર્શાવી. જોકે હકામા કાર્ડ રિન્યુ ન થઈ શકવાના કારણે યુવાન પરત ફરી શકે તેમ નથી. ત્યારે હવે ત્યાં ફસાયેલા યુવાનોના પરિવારજનોને ભારત સરકાર પાસે મોટી આશા છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!