GSTV
Home » News » સોશિયલ મીડિયામાં મહિલાની છેડતી કરવા બદલ નવસારીના આ યુવકની થઈ ધોલાઈ

સોશિયલ મીડિયામાં મહિલાની છેડતી કરવા બદલ નવસારીના આ યુવકની થઈ ધોલાઈ

નવસારીમાં એક યુવકની સરજાહેરમાં પીટાઇ કરવામાં આવી હતી. આ યુવક સોશિયલ મીડિયામાં અંકિત પટેલ નામે એકાઉન્ટ બનાવીને મહિલાની છેડતી કરી રહ્યો હતો. ત્યારે મહિલાના પતિએ જાહેરમાં યુવકને બોલાવીને ત્યારબાદ પબ્લિકને જાણ કરતા લોકોએ યુવકને ઢોર માર મારી લોહિલુહાણ કરી દેવાયો હતો. ત્યારે અગ્રવાલ કોલેજ માર્ગના પોશ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ હવે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઇ છે.

READ ALSO

Related posts

રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં : 8 કલાક છતાં નથી બંધ થઈ સુરતની આ બેકાબૂ આગ

Karan

DGGIએ સુરતમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપ્યુ,12%ને બદલે ભરતો હતો 5% ટેક્સ

Mansi Patel

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોર્ટમાં આજીજી, હવે નહીં કરું ક્યારેય આ ભૂલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!