GSTV

સુરત : 3 કલાકથી કીચડમાં ફસાયેલા કાચબાને યુવકોએ જીવના જોખમે કાઢ્યો બહાર

સુરતમાં તાપી નદીના કિનારે આવેલા કોઝવેના કીચડમાં ફસાયેલો કાચબાનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. 3 કલાક સુધી કીચડમાં ફસાયેલા કાચબાને બહાર કાઢવા જીવના જોખમે 4થી7 તરવૈયાઓ કમર સુધીના કીચડમાં ઉતરર્યા હતા અને દોરડા વડે કાચબાને બહાર કાઢયો હતો.

બહાર કઢાયેલો કાચબો ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પાંજરા પોર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. કાચબો લગભગ 150 કિલોથી 200 કિલોનો અને 4 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો હોવાની પૃષ્ટિ થઇ છે. આ કાચબનાને સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં આપી દેવાની યોજના તૈયાર કરાઇ હતી.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!