GSTV
Home » News » સ્વાગત ઓન લાઈન કાર્યક્રમનો ફિયાસ્કો, વડગામના યુવકે લગાવ્યો આ ગંભીર આરોપ

સ્વાગત ઓન લાઈન કાર્યક્રમનો ફિયાસ્કો, વડગામના યુવકે લગાવ્યો આ ગંભીર આરોપ

સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ બંધ કરવાની સૌપ્રથમ અરજી કરવામાં આવી છે. વડગામ તાલુકાના યુવકે મુખ્યમંત્રીને આ કાર્યક્રમ બંધ કરવાની અરજી કરી છે. સ્વાગત કાર્યક્રમમાં ન્યાય ન મળતા, કાર્યક્રમ બંધ કરવાની અરજી કરવામાં આવી છે. નોંધનીય છે કે નાગરિકોના પ્રશ્નો જો અધિકારીઓ કે સરકારી તંત્ર દરકાર ન કરે તો તેઓ ઓનલાઈન મુખ્યમંત્રીને કરી શકે છે. આ કાર્યક્રમની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી તેનો નિકાલ ફરિયાદીના હાજરીમાં થાય તેવી વ્યવસ્થા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. છતા પણ કેટલાક અધિકારીઓ તેમથી છટકબારીઓ શોધી લે છે. જેને કારણે અરજકર્તાને ન્યાય મળી શકતો નથી.

READ ALSO

Related posts

પીએમ મોદીના જીવનનું આ પાસું કોઇ નહી જાણતું હોય જેના પર ભણસાલીએ બનાવી ફિલ્મ, જુઓ ‘મન બૈરાગી’નો First Look

Bansari

નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી, તે પારસ છે : નરેન્દ્ર મોદી

Mayur

મુંબઈની ગલીઓમાં દિશા દેખાઈ મિનિ શોર્ટ્સ સાથે ક્રોપ જેકેટમાં, હતો એકદમ HOT અંદાજ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!