GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

પ્રેમિકાના ઘરે મળવા જવુ યુવકને પડ્યું ભારે, યુવતીના ભાઈએ ખેલ્યો ખુની ખેલ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ રામી પાર્ક સોસાયટીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક તેની પ્રેમીકાને મળવા માટે તેના ઘરે ગયો હતો. તેજ સમયે તેની પ્રેમીકાનો ભાઈ ત્યા આવી પહોચ્યો અને તેણે તેની બહેનની સામે જ તેના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો.

READ ALSO

Related posts

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ ઉપર કરી સહી

Mansi Patel

જીપીએસસીના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટ બુધવારે આપી શકે છે ચુકાદો, 93 ટકા પોસ્ટની ભરતી છે અટકેલી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!