GSTV
Home » News » આદિવાસી સમાજનો લોક મેળો બન્યો રક્તરંજિત, યુવકના થયા આવા હાલ

આદિવાસી સમાજનો લોક મેળો બન્યો રક્તરંજિત, યુવકના થયા આવા હાલ

અંબાજીમાં આજે આદિવાસી સમાજનો લોક મેળો રક્તરંજિત બન્યો હતો. મેળામાં એક આદિવાસી યુવકની હત્યા કરવામા આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા ગળાના ભાગે છરા જેવા ઘાતક હથિયારના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મરનાર ઈસમ અમીરગઢ તાલુકા નાઈવાળા ગામનો માનાભાઈ ડુંગાઈચા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!