GSTV
Home » News » આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

અમદાવાદના ઓઢવ કુંવરબા હોસ્પિટલના ડોકટર મયુર પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના બની છે. બાઇક પર આવેલા બે શખ્સોમાંથી વિપુલ વ્યાસ નામના શખ્સે ડોકટર પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં ઘાયલ થયેલા ડોકટરને સારવાર માટે ખસેડાયા છે. આ અંગે ઓઢવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં વિગતો એવી બહાર આવી છેકે એક વર્ષ અગાઉ વિપુલ વ્યાસ નામના વ્યકિતએ પોતાની પત્નીની પ્રસૃતિ કુંવરબા હોસ્પિટલમાં કરાવી હતી. જેમાં મહિલાનું મોત થતા અદાવત રાખીને આરોપી વિપુલ વ્યાસે ફાયરિંગ કર્યાની વિગતો સામે આવી છે. જે બાદ પોલીસે આરોપી વિપુલ વ્યાસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!