GSTV

દિલ્હીમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

દિલ્હીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. દિલ્હીના વીઆઈપી વિસ્તારમાં રાયસીના રોડ પર રફ્તારે એક યુવકનો જીવ લીધો છે. કારની ઝપેટમાં આવતાં ધીરજ નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. અકસ્માત થતાં જ કારચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક ધીરજના પરિવારજનોએ આ ઘટનાને હત્યા ગણાવી છે.

પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવીને કહ્યું કે તેનો કેટલાક સમયથી ચર્ચની કમિટીમાં વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારજનોએ પોલીસને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવા અપીલ કરીને દોષિતની ધરપકડની માગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લોહિયા હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

Mayur

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Nilesh Jethva

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીને આ દેશ સાથે જે કર્યું તે અત્યાર સુધીનો સૌથી મોટો કાંડ છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!