GSTV
Home » News » ડોક્ટરે દર્દીને મોકલ્યો સોનોગ્રાફી કરાવવા, સોનોગ્રાફીમાં વારો આવે તે પહેલા થયું કઈક આવું

ડોક્ટરે દર્દીને મોકલ્યો સોનોગ્રાફી કરાવવા, સોનોગ્રાફીમાં વારો આવે તે પહેલા થયું કઈક આવું

મેમદપુર ગામના એક દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન હોસ્પિટલ સોનોગ્રાફી કરાવવા ડોક્ટરે મોકલ્યો હતો. પરંતુ સોનોગ્રાફી કરાવવા ગયેલ દર્દીનો સમયસર નંબર ન આવતાં સોનોગ્રાફીની રાહ જોવામાં જ દર્દીએ દમ તોડ્યો હતો. પરિવારજનોએ ડોકટરો પર બેદરકારીનો આક્ષેપ કરતાં દર્દીના સગાઓએ મૃતકની લાશ લેવાનો ઇન્કાર કર્યો હતો. અંતે આખો દિવસ રાહ જોયા બાદ સત્તાવાળાઓ સિવિલમાં ના આવતાં મૃતદેહનો મલાજો જાળવવા પરિવારજનો મૃતદેહને લઇ ગયા હતા. મૃતકના પરિવારજનો મૃતકની સમગ્ર વિધિ પતાવ્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.

READ ALSO

Related posts

કોઈ નથી જાણતું પણ આ મંદિરની કોપી છે દેશનું સંસદ ભવન, આજે કોઈ ભાવ નથી પૂછી રહ્યું

Bansari

આ ગ્રામ પંચાયતમાં સરપંચના મનસ્વી વહીવટથી સભ્યો નારાજ

Nilesh Jethva

આ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી 17 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!