GSTV
Home » News » ગોધરમાં સસ્તા અનાજની દુકાનમાં ફીંગર ન મળતા યુવકે બોલાવી બઘડાટી, ઘટના સીસીટીવીમાં કેદ

ગોધરમાં સસ્તા અનાજની દુકાનમાં ફીંગર ન મળતા યુવકે બોલાવી બઘડાટી, ઘટના સીસીટીવીમાં કેદ

ગોધરમાં ગુહ્યા મહોલ્લા ખાતે અશરફ ભટુકની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણ દરમ્યાન ઓનલાઈન ફીંગર ન મળતા ખાલીદ મણકીએ અશરફ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. દુકાનમાં તોડફોડ કરી કોમ્પયુટર સહીતના સાધનોનો નુકસાન કર્યુ હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસમાં ગ્રાહક ખાલીદ મણકી સામે ફરિયાદ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ભારતીય દિવ્યાંગ તરવૈયાનો કમાલ, 11:34 કલાકમાં કેટલિના ચેનલને પાર કરીને રચ્યો ઈતિહાસ

Path Shah

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi

રાજકોટમાં આ વાયરસે મચાવ્યો કાળો કેર, અનેક બાળકો બન્યા બિમારીનો ભોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!