GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

VIDEO: ઉપલેટામાં ગાયનો યુવક પર હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

રાજયનાં દરેક શહેર તથા નગરોમાં તંત્રની લાપરવાહીના કારણે વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસને લઇને લોકો અકસ્માતનો ભોગ બને છે. ઉપલેટામાં ફરી રખડતા પશુએ એક વ્યકિતને શિંગડે ભરાવતા ગંભીર ઈજાઓ પહોંચી છે.

શહેરના નિલેશ નામના યુવકને ગાયે શીંગડાઓ મારીને ઈજાગ્રસ્ત કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે આજુબાજુના લોકો યુવકની ચીસાચીસ સાંભળી બહાર દોડી આવતા તેનો જીવ બચ્યો હતો.

શહેરનાં તંત્રને રખડતા પશુઓના ત્રાસની અનેક વાર જાણ કરવા છતાં બહેરા અને અંધ તંત્રને કાર્યવાહી કરવામાં જાણે કોઇ રસ નથી.

READ ALSO

Related posts

ઘાતક વાયરસ: અમદાવાદમાં કેસોનો ડબલિંગ રેટ ઘટીને 25 દિવસ થયો, કોરોનાનો અંકુશમાં આવતો વ્યાપ

pratik shah

સાડા ત્રણ વર્ષના બાળકમાં કોરોનાના લક્ષણ, એક્સરે કરાવ્યો તો ખબર પડી આ તો…

Bansari

ઘરની બહાર નીકળતા વિચારજો! આ હોટસ્પોટ વિસ્તારમાં કેસનો આંકડો 500ને પાર, વધુ બેના મોત સાથે મૃત્યુઆંક 64

Bansari
Do NOT follow this link or you will be banned from the site!