GSTV
Business Trending

કમાણીની તક/ ઓછુ ભણેલા લોકો પણ શરૂ કરી શકશે પોતાની LPG ગેસ એજન્સી, અહીંયા જાણો અરજી કરવાની રીત

ગેસ એજન્સી ખોલવાનો સમય દરેક વખતે છે. નફાકારકવાળો આ બિઝનેસ ન માત્ર સરળતાથી શરૂ કરવામાં આવી શકે છે, પરંતુ પ્રથમ દિવસથી તેમાં કમાણીના રસ્તા ખુલે છે. જો તમે પણ LPG ગેસ એજન્સી ખોલવા ઈચ્છો છો તો, તમારા બધા નિયમોની જાણકારી હોવી જોઈએ. ગેસ કંપનીઓ સમય-સમય પર ડીલરશિપ પ્રોગ્રામ ચલાવે છે. ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક વધારવા માટે તેમણે શહેરમાં ડીલર્સની જરૂરિયાત હોય છે. માર્ચ 2021 સુધી ગેસ કંપનીઓને નવા ડિસ્ટ્રબ્યૂટર્સ બનાવવાના છે. જલ્દી તે માટે જાહેરાત કાઢે છે.

આ સમયે સૌથી વધારે તક છે

તમારી પાસે એક નિયમિત આવકવાળા બિઝનેસ કરવાની તક છે. લાઈસન્સ મળ્યા બાદ ગેસ એજન્સી સેટઅપ કરવામાં લગભગ 1 વર્ષનો સમય લાગે છે. કારણ કે, તેમાં ઘણી જગ્યાએથી મંજૂરી લેવી હોય છે. યૂપી, બિહાર, બંગાળ, ઓડિસા અને મહારાષ્ટ્રમાં આ સમયે સૌથી વધારે તક છે. કંપનીઓ આટલામાં રાજ્યોમાં પોતાની સંભાવનાવો ઓળખવામાં આવી રહી છે.

કેવી રીતે મળશે ગેસ એજન્સી

દેશમાં ત્રણ સરકારી ગેસ કંપનીઓ ઈંડેન, ભારત ગેસ અને HP ગેસ છે. આ ત્રણેય પોતાના માટે ડિલર્સની શોધ કરે છે. તે માટે સમય-સમય પર જાહેરાત અને નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. જાહેરાત માટે કંપનીઓ અરજી મંગાવે છે. અખબાર અને કપનીઓની વેબસાઈટ પર જાહેર કરવામાં આવે છે. અરજી કરનારાઓને એક નિશ્વિત ફોર્મેટ અપ્લાઈ કરવાનો હોય છે. અરજી પ્રક્રિયા બાદ લોટરી સિસ્ટમથી ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરવાનો હોય છે. લોટરીમાં જે લોકોનું નામ લિસ્ટમાં આવે છે, તેમણે આગળની પ્રોસેસ માટે બોલાવવામાં આવે છે.

કોણ શરૂ કરી શકે છે ગેસ એજન્સી?

ગેસ એજન્સી ખોલવા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પહેલા ગ્રેજ્યુએશન હતું, પરંતુ તેને ઘટાડીને 10મું પાસ કરી દેવામાં આવ્યું છે. જનરલ અથવા રેગુલેટર કેટેગરીમાં હવે ઓછામાં ઓછા 10 મું પાસ પણ LPG ડીલરશિપ લઈ શકશે. ઓયલ કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલ નવી ગાઈડલાઈંસમાં હવે 60 વર્ષની ઉંમર સુધી કોઈપણ વ્યક્તિ ગેસ એજન્સી માટે અરજી કરી શકે છે. જોકે, પહેલા LPG ડિસ્ટ્રીબ્યૂટરશિપ 21 થી 45 વર્ષ સુધીના ઉંમરવાળા લોકોને આપવામાં આવે છે.

‘ફેમિલી યૂનિટ’ માં પણ કરવામાં આવ્યો ફેરફાર

કંપનીઓને ‘ફેમિલી યૂનિટ’ ની ડેફિનેશનમાં પણ ફેરફાર કર્યો છે. અરજદાર સિવાય પતિ અથવા પત્નિ, પેરેન્ટ્સ, ભાઈ, બહેન સહિત સાવકા ભાઈ અને બહેન બાળક સહિત ખોળે બેસાડવામાં આવેલ બાળક, જમાઈ અને ભાભી, સાસુ-સસરા અને દાદા-દાદીને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, પહેલા ‘ફેમિલી યૂનિટ’ માં માત્ર અરજદાર, પતિ-પત્નિ, અવિવાહિત બાળક જ આવે છે. અવિવાહિત અરજદારના મામલામાં પેરેન્ટ્સ, અવિવાહિત ભાઈ-બહેન આવે છે. જ્યારે કે, ડિવોર્સી/વિધવાના કેસમાં માત્ર ઈંડિવિજુઅલ અને અવિવાહિત બાળક આવે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના

Padma Patel

“સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત

Kaushal Pancholi

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah
GSTV