GSTV

અોક્ટોબર મહિનામાં થયો છે જન્મ, તો તમારા અાવા છે લક્ષણો

Last Updated on October 13, 2018 by Karan

જો તમારો જન્મનો મહિનો ઓક્ટોબર છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે બહુ જ શાંતપ્રિય માણસ છો. ઓક્ટોબરમાં જન્મેલ લોકો દેખાવમાં એટલા સ્માર્ટ હોય છે કે બીજા લોકોને એમની ઈર્ષ્યા આવે છે. આ મહિનામાં જન્મેલ લોકો એક સમુહ બનાવીને ચાલે છે. આ લોકોના દાવાઓને તોડવા દરેકના હાથની વાત નથી. દરેક સાથે તમારી મિત્રતા થઈ પણ નથી શકતી. તમારૂ અસ્તિત્વ રાજસી હોય છે. સુંદર હોવા અને સુંદર દેખાવામાં ઘણો ફરક હોય છે. તમે સુંદર રહેવા વાળા લોકોમાંથી છો.

ભલે પછી તમારો નાક-નકશો સાધારણ હોય. પરંતુ કોઈ એવું તીવ્ર આકર્ષણ શક્તિ તમારામાં હોય છે જે તમને પોતાને અનોખા અંદાજમાં પ્રસ્તુત કરવા સાથે બધાના મન જીતી લે છે. ઓક્ટોબરમાં જેનો જન્મદિવસ આવે છે તેવા લોકોની મુસીબતો સાથે લડવાની તાકાત લાજવાબ હોય છે. નિરાશાઓમાંથી રસ્તો કાઢવો એમની વિશેષતા હોય છે. કોઈ પણ વિષયમાં બહુ જલ્દી પ્રતિક્રીયા આપતા નથી. પોતાની વાતને સમયાનુસાર માપી-તોળીને કહેવું એમનો સ્વભાવ હોય છે. તેઓ શબ્દોને બરબાદ કરતા નથી.

શબ્દોને સાચી જગ્યાએ સાચી રીતે કહેવામાં એમનો કોઈ પર્યાય ન મળે. ઓક્ટોબરમાં જન્મતા લોકોનો લકી નંબર 2,6,7 અને 8 છે. લકી કલર મરૂન, પિકોક, લીલો અને કાળો છે. અઠવાડિયાના લકી દિવસ મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર છે. તેમનો લકી સ્ટોન ડાયમંડ એટલે કે હીરો છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!