જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..

પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપી ફ્લેટ ખરીદવા દહેજ પેટે રૂપિયા 20 લાખ લઇ આવવા દબાણ કરી માર મારી ઘરમાંથી કાઢી મુકનાર મનપાના ડૉક્ટર પતિ સહિત ચાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. ત્રણેક મહિના સુધી લગ્નજીવન સુખમય પસાર થયું પાલનપુર કેનાલ રોડ સ્થિત નક્ષત્ર સોલીટેરના … Continue reading જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..