GSTV

વર-વધુ કરતાં લગ્નમાં આ રહ્યો ચર્ચામાં : 6 પ્રેગનન્ટ યુવતીઓ સાથે પહોંચ્યો અને કહ્યું તમામનો પિતા હું, લોકો ચોંકી ગયા

Last Updated on November 27, 2020 by Ankita Trada

લગ્નમાં આમંત્રિત મહેમાનમાંથી કોઈ ચર્ચાનો વિષય બની જાય અને દુલ્હા-દુલ્હન પરથી બધાનું ધ્યાન હટી જાય તેવું પણ ક્યારેક બનતું હોય છે. નાઈજિરિયામાં થયેલા આવા જ એક લગ્ન સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં આમંત્રિત મહેમાન 6 પ્રેગનન્ટ યુવતીઓ સાથે પહોંચ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે, આ તમામ મહિલાઓના ભાવિ સંતાનનો પિતા હું છું. એ પછી તેની આ 6 યુવતીઓ સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાવા માંડી હતી.

તેની સાથે 6 પ્રેગનન્ટ મહિલાઓ હતી

નાઈજિરિયામાં પ્લે બોયના નામથી ફેમસ પ્રેટી માઈક પોતાના એક્ટર મિત્ર વિલિયમ્સ ઉચેમ્બાના લગ્નમાં પહોંચ્યો હતો. તેણે લગ્નમાં કોઈએ વિચાર્યુ ના હોય તે રીતે એન્ટ્રી મારી હતી. તેની સાથે 6 પ્રેગનન્ટ મહિલાઓ હતી. માઈકે લગ્નમાં બીજા મહેમાનોને કહ્યું હતું કે, આ તમામના ગર્ભમાં રહેલા બાળકોનો પિતા હું છું. એ પછી માઈકે પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, અમે બધા ભેગા મળીને બહુ સારી રીતે જીવી રહ્યા છે અને આ કોઈ ફિલ્મની વારતા નથી. લગ્નમાં પણ માઈક મેહમાનોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો અને એક તબક્કે લગ્ન કરનારા વર-વધૂ કરતા તેની ચર્ચા વધારે રહી હતી.

READ ALSO

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!