GSTV

માઉન્ટ આબુની હોટલમાં ગરબા રમતાં રમતાં યુવક સાથે એવું થયુ કે…

Last Updated on October 7, 2019 by

માઉન્ટ આબુની હોટલમાં ગરબા રમતા રમતા ગુજરાતના એક યુવકનું મોત થઇ ગયુ હતુ. ગરબા રમતા રમતા યુવક નીચે ઢળી પડ્યો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના બાદ યુવકને નજીકની ગ્લોબલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો..જ્યા ફરજ પરના તબિબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો..યુવકના મોતથી અન્ય યુવકોમાં શોકનો માહોલ ફેલાયો છે.

READ ALSO

Related posts

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

પાર્કિન્સનના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!