GSTV
Gujarat Budget

ગીરમાં 23 સિંહના મોત તમને યાદ હશે, લેખાનુદાન બજેટમાં પ્રોજેક્ટ લાયનની જોગવાઈ

ગીરના જંગલમાં સરકારની બેદરકારીને કારણે 23 સિંહો મોતને ભેટ્યા બાદ સિંહોની સલામતીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત 97.85 કરોડની ફાળવણી કરાતા સરકારના સિંહના સંવર્ધનના પ્રયાસો સામે સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા શેત્રુંજી ડિવીઝનની રચના સહિત 3 મોબાઇલ રેસ્ક્યુ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. તો જંગલમાં કૂવાઓની ફરતે પેરાપેટ બાંધવાની જોગવાઇ પણ કરી છે. સિંહોની સાચવણી માટે ગીરમાં અદ્યતન હોસ્પિટલ. ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી નેટવર્ક ઉભુ કરવામાં આવશે.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા નું બજેટ રજૂ કર્યું,સમાજના મધ્યમ અને નબળા વર્ગને આકર્ષવાનો પ્રયાસ

pratikshah

આનંદો : ખેડૂતોને હવે નહીં કરવા પડે રાત ઉજાગરા, પંચાયતોને વિના મૂલ્યે મળશે વીજળી

pratikshah

દારૂબંધી : ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, સરકારે કબૂલ્યું 215 કરોડનો દારૂ પકડાયો પીવાયો એ તો અલગ

pratikshah
GSTV