VIDEO: આ સુલતાનનો સ્ટંટ જોશો તો આંખો થઇ જશે પહોળી

સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં હિરોને સ્ટંટ કરતા નિહાળીએ છીએ. પરંતુ. હિરોના સ્ટંટની પાછળ ઘણાં લોકો કામ કરતા હોય છે. જેથી તેને જાનહાનિ ન થાય. પરંતુ, તમે કોઇ પણ પ્રકારના સર્પોટ વગર સ્ટંટ કરતા કોઇ શ્વાનને નિહાળ્યો છે ખરા? અહીં સુલતાન નામના શ્વાનના સ્ટંટનો અજીબોગરીબ કિસ્સો રજૂ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં સુલતાન નામનો શ્વાન કોઇ પણ પ્રકારના સહારા વગર સ્ટંટ કરે છે. તેને હરવા-ફરવાનો ઘણો શોખ છે. તેના કારનામા જોઇને લોકોની આંખો પહોળી થઇ જાય છે. તે ચાલતી ગાડીઓની છત પર આરામથી ફરે છે. આવો જ તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ઓટો રિક્ષાની છત પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. જે રીતે શ્વાન ચાલુ ઓટો રિક્ષાએ ફરી રહ્યો છે તે નિહાળ્યા બાદ એક તબક્કે તો શ્વાસ પણ અદ્વર થઇ જાય છે. અલબત્ત, આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

VIDEO જોવા માટે કિલક કરો

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter