GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

અમરેલીના ખાંભા-રાજુલા વચ્ચે રસ્તાની હાલતથી તમને ભ્રષ્ટાચારનો અંદાજો આવી જશે

અમરેલીના ખાંભા અને રાજુલાને જોડતો ટૂંકો રસ્તો ખખડધ્વજ થઇ ગયો છે. મોટા ગાબડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા સ્થાનિકો રોષ ભરાયા છે. માર્ગમાં ખાડા હોવાને કારણે ગાડીઓને ધક્કા મારવાનો વારો આવ્યો છે. માત્ર થોડાજ સમય પહેલા બનેલો રોડ રાજુલાથી ખાંભા પહોંચવાનો ટૂંકો રસ્તો હોવાથી વધારે ઉપયોગમા લેવાય છે. ખાંભાના લોકોએ રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી હતી.

Related posts

સહેલાણીઓના મનપસંદ એવા આ સ્થળે નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ

Nilesh Jethva

આ બે ભવિષ્યવાણીથી બેજાન દારૂવાલા થયા હતા પ્રખ્યાત, પીએમ મોદી વિશે કહી હતી આ વાત

Nilesh Jethva

લોકડાઉનના ચોથા તબક્કા બાદ મંદિરો ખોલવાની ઉઠી માંગ, અંબાજીમાં શ્રદ્ધાળુઓના સંભવિત આગમનને લઇને તૈયારીઓ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!