GSTV
Home » News » જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

આઈ ફ્લોટર્સ એટલે આંખની સામે જોવા મળતાં ધાબા. તે ઘણીવાર આંખોની સામે તરતા જોવા મળે છે. સફેદ કાગળ, આકાશ જોતાં હોય ત્યારે આ ફ્લોટર્સ જોવા મળે છે.

60 વર્ષની ઉંમરએ આ ફ્લોટર્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમ તો આ ફ્લોટર્સથી આંખને નુકસાન થતું નથી. કેટલીકવાર ફ્લોટર્સના કારણે નજર નબળી પડી જાય છે. 

આઈ ફ્લોટર્સના લક્ષણ

ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તે દૂર હટી જાય છે. તે અલગ અલગ આકારના, કાળા કે ખાલી ધબ્બા જેવા અને વાંકીચુંકી રેખાઓ જેવા હોય છે. તે વિવિધ આકારના હોય છે. 

ધ્યાનમાં રાખો

આઈ ફ્લોટર્સમાં અચાનક વૃદ્ધિ થાય તો તુરંત નેત્ર રોગ નિષ્ણાંતનો સંપર્ક કરવો. આ ફ્લોટર્સ પ્રકાશની ચમક જોવા પર નજીકની નજર નબળી કરે છે. તે ગંભીર સ્થિતિના લક્ષણ હોય શકે છે. જેના પર ચોક્કસ ધ્યાન આપવું. 

Read Also

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!