GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

વેપારીઓ સાવધાન! ખુલ્લુ તેલ વેંચ્યુ તો જશો જેલના સળીયા પાછળ, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

મંત્રાલયમાં ખાદ્ય સચિવ નિધિ ખરાના બધા રાજ્યોના પ્રધાન સચિવ અને ખાધ્ય સચિવોને મોકલેલા પત્રમાં આ વાતનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે યાદ અપાવ્યુ છે કે, ખુલે ખાદ્ય તેલના વેચારણ પર પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ હજુ પણ આ પ્રકારના તેલનુ વેચાણના સમાચાર મળી રહ્યા છે. આ પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી જશે અને સંબંધિત વિભાગના અધિકારીઓને સતર્ક કરવામાં આવશે.

બધા રાજ્યોને મોકલવામાં આવ્યો છે

કેન્દ્રીય ખાદ્ય એન્ડ ઉપભોક્તા મામલાઓના મંત્રાલયમાં ખાદ્ય સચિવ નિધિ ખરેએ બધા રાજ્યોના પ્રધાન સચિવ અને ખાદ્ય સચિવને મોકલેલા પત્રમાં આ વાતનો નિર્દેશ દીધો છે. કેન્દ્ર સરકારે યાદ અપાવ્યુ કે, ખુલા ખાધ્ય તેલોના વેચાણ પર પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ હજુ પણ આ પ્રકારના તેલના વેચાણના સમાચાર મળી રહ્યા છે. આ પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દેવામાં આવે અને સંબંધિત વિભાગના અધિકારીઓે સતર્ક કરવામાં આવશે.

રાજ્ય સરકાર ચલાવશે અભિયાન

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે, તેમની ઘણા રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. બધાએ આશ્વાસન આપ્યુ છે કે, વિશેષ અભિયાન ચલાવીને ખુલ્લા સરસોના તેલ અને અન્ય ખાદ્ય તેલના વેચાણ પર લગામ લગાવવામાં આવસે. જે આમાં દોષિત મળશે, તેમના પર નિયમાનુસાર કાર્યવાહી પણ થશે. તેમણે કહ્યુ છે કે, હજુ કોરોના ખઉદ મોટી મહામારીના રૂપમાં સામે આવ્યુ છે. એવામાં જો મિલાવટી ખાદ્ય તેલના કારણે કોઈ બીજો રોગ ન થાય તેથી સાવચેતી રાખવામાં આવી રહી છે.

નિયમોનુ ઉલ્લંધન કરવા પર જેલની સજા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જો કોઈ અસુરક્ષિત અથવા ભેળસેળ ખાદ્ય તેલ વેચે છે તો તેને 6 મહિનાથી લઈને આજીવન કેદની સજા અને 1 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

નાના પેકિંગમાં પણ ઉપલબ્ધ થશે ખાદ્યતેલ

ફૂડ વિભાગના અધિકારીઓ કહે છે કે, સરસવ અથવા અન્ય ખાદ્ય તેલ 15 લિટર, 5 લિટર, 1 લિટર, 500 એમએલ અને 100 એમએલની અનુકૂળ પેકિંગમાં વેચાય છે. જરૂરી તેટલું તેલ અથવા જેટલું પરવડે તેટલું તેલ ખરીદો. ફક્ત ધ્યાનમાં રાખશો કે ભેળસેળ કરવાની તક હોવાથી ખુલ્લી ખરીદી ન કરો.

લૂઝ વેચાનારા 85 ટકા તેલ ભેળસેળવાળુ

ગ્રાહકોના અધિકારનો લઈને સંઘર્ષ કરનારી દિલ્હીની સંસ્થા કન્ઝ્યુમર વોયસનેબે વર્ષ પહેલા દેશના 15 રાજ્યોમાં લૂઝ ખાદ્ય તેલના વેચાણ પર એક સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમાં મળી આવ્યુ હતુ કે, 58 ટકા સેમ્પલમાં ભેળસેળ મળી હતી. આ તેલમાં સરસવ, તલ, નાળિયેર, સૂર્યમુખી, પામોલિન, સોયાબીન અને સુતરાઉ બીજ તેલનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!