GSTV
Home » News » તમને ખબર નથી, ભારતે 2 નહીં પણ 3 એર સ્ટ્રાઈક કરી દીધી છેઃ રાજનાથસિંહ

તમને ખબર નથી, ભારતે 2 નહીં પણ 3 એર સ્ટ્રાઈક કરી દીધી છેઃ રાજનાથસિંહ

કર્ણાટકના મેગલુરૂમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વાયુસેનાએ કરેલી બે સર્જિકલ સ્ટ્રાઈક અંગે માહિતી આપીશ. પરંતુ વાયુસેનાએ કરેલી ત્રીજી સ્ટ્રાઈક અંગેની જાણકારી તમને નહીં આપું. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાના જવાનો પાકિસ્તાનમાં પિકનિક મનાવવા કે ફૂલ વરસાવવા માટે નહોતા ગયા. વાયુસેનાએ પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે, પુલવામા હુમલા બાદ આતંકવાદી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. અને પુરાવા માગી રહ્યા છે.

Related posts

જાણો ભુકંપ દરમિયાન શું કરે છે Astronauts? જાણો માનવ મિશનના સીક્રેટ્સ

Kaushik Bavishi

જ્યારે રશિયાએ ઈનકાર કર્યો તો ISROના વૈજ્ઞાનિકોએ જાતે બનાવ્યું લેન્ડર-રોવર

Mansi Patel

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!