GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રિટાયરમેન્ટ બાદ પણ સારી જિંદગી જીવવી હોય તો આ પાંચ સ્કિમોમાં કરો રોકાણ

આજકાલના આ અર્થયુગમાં પૈસાની જરૂરીયાત ઘણી છે. ખાસ કરીને જ્યારે તમે ઘરડા થઈ જાઓ અને કશુ કરી શકતા ન હો ત્યારે પૈસાની ચિંતા વધારે હોય છે. ત્યારે કેટલાક લોકો સરકારી નોકરીઓ છોડીને પેન્શન પણ બંધ થઈ ગયાં છે. પ્રાઈવેટ કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડ માટે પોતે જ રોકાણ કરવું પડશે. ત્યારે રિટાયરમેન્ટ માટે કઈ કઈ સ્કિમોમાં રોકાણ કરવાથી કેટલો ફાયદો મળશે.

સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ

VPFમાં કર્મચારી પોતાના પગારમાંથી કેટલીક રકમનું રોકાણ કરી શકે છે. જેવી રીતે ઈપીએફમાં બેઝીક સેલેરીનો 12 ટકા દેવાનો હોય છે પરંતુ વીપીએફમાં એવું નથી.

NPS

એનપીએસ એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. આ સ્કીમમાં કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004ના રોજ લોંચ કરી હતી. તેમાં કોઈપણ ભારતનો નાગરિક 18થી 65 વર્ષની ઉંમ સુધી રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરવા ઉપર રિટાયરમેન્ટ બાદ પેંશન મળે છે. તમે વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

પબ્લીક પ્રોવિડન્ટ ફંડ

આ ફંડમાં કોઈપણ ભારતનો નાગરિક રોકાણ કરી શકે છે. સરકારે તેમાં દર ત્રણ મહિનાના વ્યાજની ઘોષણા કરી છે. એટલે કે દર ત્રણ મહિને વ્યાજ દર બદલાતા રહેશે. તેમાં રોકાણકારોની આવક ટેક્સ ફ્રી હોય છે.

ઈન્શ્યોરન્સ પેન્શન પ્લાન

ઈન્શ્યોરન્સ પેન્શન પ્લાન એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેમાં ગ્રાહકોને પ્રિમિયમ ભરવું પડશે. તેમાં લાંબા સમય સુધી પ્રિમિયમ ભરવું પડશે. જ્યારે તમારી પોલીસી મેચ્યોર થઈ જાય છે ત્યારે તમે માસિક પેન્શન મેળવી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ

રિટાયરમેન્ટનું પ્લાન તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કરી શકો છો. તમે કોઈપણ પ્લાનમાં રોકાણ કરવાનો વિકલ્પ લઈ શકો છો. રિટાયરમેન્ટ પ્લાનીંગ કરનારાઓને મ્યુચ્યુઅલ ફંડ સૌથી સારો વિકલ્પ સાબિત થશે.

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!