GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

Airtel Digital TVના આ પ્લાનમાં મળશે 30 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન

દીવાળી આવવાની છે એવામાં દરેક ટેલીકોમ્યુનિકેશન કંપનીઓ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કડીમાં એરટેલનો બેસપેક ઓફર ખૂબ જ ફાયદાકારક હોય શકે છે. જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક સમયથી એરટેલ ડિજિટલ માર્કેટમાં ખૂબ જ સારી રીતે દેખાવા લાગી છે. ટાટા સ્કાઈ અને ડિશ ટીવી પછી ડીટીએચ સેગમેન્ટમાં એરટેલ ત્રીજો સૌથી મોટો પ્લેયર છે. કેમ કે આ ચેનલ્સ પર કોઈ પ્રમોશનલ ઓફર નહી આપી રહ્યું છે એટલા માટે આ નવી ઓફર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું છે એરટેલ બેસપેક

પોતાના તમામ ડીટીએચ પ્લાન્સના લોન્ગ ટર્મ પ્લાન્સ વિશે જરૂર સાંભળ્યું હશે. ખાસ રીતે તેના પર આ લોન્ગ ટર્મ પ્લાનમાં એક સાથે પેમેન્ટ કરવા પર સબ્સક્રાઈબર્સને કેટલીંક ફ્રી સર્વિસ મંથ પણ મળે છે. ટાટા સ્કાઈની કેશબેક ઓફર છે જ્યારે ડીટીએચ અને ડિશ ટીવી તેને લોન્ગ ટર્મમાં જ આપે છે પરંતુ એરટેલ ડિઝિટલ ટીવીએ તેના માટે લોન્ગ ટર્મ પ્લાનના બેસપેકના રૂપે ઉતાર્યો છે. એરટેલ ડિઝિટલ ટીવીએ તેને એડવાન્સ્ડ રેન્ટલ પ્લાનની રીતે લિસ્ટ કર્યું છે અને જે પ્રકારે નામથી જ સબસ્કાઈબર્સે એરટેલ ડિઝિટલ ટીવી એકાઉન્ટને એન્યુઅલ અથવા સેમી-એન્યુઅલ પ્લાનથી રીચાર્જ કરાવવુ પડશે. ત્યાર બાદ ગ્રાહકોને ફ્રી સર્વીસ દિવસોનો ફાયદો મળશે.

કેવી રીતે કરે છે આ બેસપેક કામ

સૌથી પહેલા સબ્સક્રાઈબર્સને એરટેલ ડિજિટલ ટીવી એકાઉન્ટને સેમી-અનુઅલ પ્લાનથી રિચાર્જ કરાવવું પડશે. તેના પર તેમને 15 દિવસોની ફ્રી સર્વિસ મળશે. એક વર્ષ વાળા પ્લાનમાં સબસ્ક્રાઈબર્સને માત્ર 11 મહીના માટે જ એડવાન્સ રિચાર્જ કરાવવુ પડશે જ્યારે 12મો મહિનો ફ્રી મળશે.

290 રૂપિયમાં છે એરટેલનો સ્પોર્ટ પેક

એરટેલ ડિઝિટલ ટીવી બેસપેક અંતર્ગત સ્પોર્ટ પેક 290 રૂપિયા વાળા મંથલી, વેલ્યુ સ્પોર્ટ્સ લાઈટ પેક 332 રુપિયા મંથલી, વેલ્યૂ સ્પોર્ટ્સ પેક 360 રુપિયા મંથલી અને મેગા પેક 510 રૂપિયા મંથલી ઉપલબ્ધ છે. અગિયાર મહિનાનો એડવાંસ પેમેન્ટ કરવા પર 12મો મહિનો ફ્રી હશે.

READ ALSO

Related posts

ઓસ્કાર એવોર્ડને જજ કરશે આ 3 ભારતીય ફિલ્મ મેકર્સ, જુઓ લિસ્ટમાં કોનું છે નામ

Bansari

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર: IPLનું આયોજન 2020માં અને ભારતમાં જ થશે, ગાંગુલીએ આપી દીધાં છે આ સંકેત

Bansari

જો આવું થયું તો સંપૂર્ણપણે બંધ કરી દેવાશે હીરા બજાર, જાણી લો આ નવી ગાઇડલાઇન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!