GSTV

8 લાખના રેન્જની Mahindra Bolero માત્ર 3.50 લાખમાં મળી શકે છે, સસ્તી કિંમતે ખરીદવા કરો આ કામ…

જો તમે ઓછા બજેટમાં મહિન્દ્રાની કાર ખરીદવા માગતો હોવ તો તમે સેકન્ડ હેન્ડ કાર તરફ ધ્યાન આપી શકો છે. કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ પર સારી ડિલ્સ રહેલી છે.

ડિજિટલ પ્લેટફોર્મ ડૂમની વેબસાઈટમાં આપવામા આવેલી માહિતી અનુસાર 4 લાખથી પણ ઓછી કિંમતે બોલેરો કાર મળી રહી છે. આ ડિલ અંગે વેબસાઈટ પર માહિતી આપવામા આવી છે. એક અહેવાલ અનુસાર, કર્ણાટકના બેંગલુરુમાં મહિન્દ્રી બોલેરો ZLX BS III 2014 એસયુવી પ્રથમ ઓનર દ્વારા વેચવામા આવી રહી છે.

આ એસયુવી 1.48 લાખ કિ.મી.થી વધુ ચાલી ચૂકી છે. તેની કિંમત 3.43 લાખ રાખવામા આવી છે. આ 5 સીટર કારમાં એન્જિન 2523 cc, મેક્સ પાવર 63 bhp, વ્હીલ 16 ઈંચની છે. આ ડીલ માટે તમારે ડૂબ વેબસાઈટ પર જોવાનું રહેશે. ટોકન અમાઉન્ટ પેટે 10 હજાર આપવાના રહેશે, ટોકન અમાઉન્ટ રિફંડેબલ છે. એટલે ડીલ ના થવા પર આ રકમ પરત આપવામા આવશે. મહિન્દ્રાની વેબસાઈટ પર આપવામા આવેલી બોલેરોના બેસ વેરિએન્ટ બી-4ની એક્સ શોરૂમ કિંમત 8.17 લાખ રૂપિયા છે. તેને તમે 100 ટકા ઓન રોડ કિંમતે ફાઈનાન્સ કરાવી શકો છો. આ ગાડી ખરદીવા માટે 24 હજારની વધુ છૂટ મળી શકે છે. આ છૂટ અમુક શરતો સાથે આવે છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન

Mansi Patel

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!