GSTV

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Last Updated on January 28, 2020 by Mansi Patel

સામાન્ય રીતે છોકરીઓ એવા છોકરાને ડેટ કરવું અથવા જીવનસાથી બનાવવાનું પસંદ કરતી હો છે જેમની ઉંચાઈ વધારે હોય છે. ખરેખર આ વિચારના પણ ઘણા કારણો છે, પરંતુ શું તમે જાણો છો કે, પોતાનાથી ઓછી ઉંચાઈ ધરાવતા છોકરાઓને ડેટ કરવાના ઘણા ફાયદાઓ છે. આ અને નહી પરંતુ રીસર્ચકર્તાઓનું કહેવું છે. તો ચાલો જાણીએ રિસર્ચ શું કહે છે.

માહિતી પ્રમાણે, જે પુરુષો પોતાનાથી વધારે ઉંચાઈ ધરાવતી મહિલા સાથે ડેટ કરે છે તેઓ પોતાના રિલેશનશિપને લઈને ઈન્સિક્યોરીટિનો અનુભવ નથી કરતા. સાથે જ આવા લોકો ન તો માત્ર આઝાદ વિચારોવાળા હોતા, પરંતુ પોતાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હોય છે.

ઓછી ઉંચાઈ ધરાવતા પુરુષો જાણે છે કે, તેમની પર્સનાલિટી પર કંઈ વસ્તુ વધારે સુંદર લાગે છે. કારણ કે, તેઓ પોતાની પર્સનાલિટીને લઈને વધારે સતર્ક રહે છે. રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી ઉંચાઈ ધરાવતા પુરુષોને ડેટ કરવાથી આંખોનો સંપર્ક વધારે તીવ્ર હોય છે અને ટુંકા પુરુષ લાંબ લોકોની તુલનામાં વધારે સેક્સ કરે છે. સાથે જ ઓછી ઉંચાઈ ધરાવતા પાર્ટનરને કિસ કરવા માટે મહિલાઓઅ પોતાની ડોક પર વધારે દબાણ કરવાની જરૂર પણ રહેતી નથી.

એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંકા લોકો કરતા લાંબા પુરૂષોના વહેલા લગ્ન થઈ જાય છે, પરંતુ ટૂંકા કદના પુરુષોમાં છૂટાછેડા લેવાની સંભાવના ઓછી હોય છે અને લાંબા સમય સુધી લગ્ન ટકાવી રાખે છે. સાથે જ જે મહિલાઓને હિલ્સ પહેરવી પસંદ નથી હોતી, તેમના માટે બેસ્ટ છે કે, ઓછી ઉંચાઈ ધરાવતા પાર્ટનર સાથે લગ્ન કરે.

READ ALSO

Related posts

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

Damini Patel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel

ખુશખબર/ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે, જગતના તાતને આટલા હજાર કરોડની અપાઈ સબસિડી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!