GSTV

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષના પ્રારંભે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવો દાંવ રમ્યો છે. યુપી સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલે 25 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

આ અગાઉ ટેકાનો ભાવ 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે વધારીને 350 કરવામા આવ્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે, જેના એક દિવસ અગાઉ જ યોગી સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

યોગી

હરિયાણામાં શેરડીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 362 રૂપિયા છે, જેને કારણે ખેડૂતો ઉત્તર પ્રદેશમાં પણ હરિયાણા સમાન ટેકાના ભાવની માંગણી કરી રહ્યાં હતા. જેથી યોગી સરકારે આંશિક રીતે ખેડૂતોની માંગ પૂર્ણ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!