GSTV
Gujarat Government Advertisement

યોગી સરકારે સરકારી કર્મચારીઓનો હૂરિયો બોલાવ્યો, ચાલુ નોકરીએ 1300 કર્મચારીને હટાવ્યા

યોગી

Last Updated on March 5, 2020 by Pravin Makwana

ઉત્તર પ્રદેશની યોગી સરકારે પૂર્વની સમાજવાદી પાર્ટી સરકારમાં તત્કાલિન શહેરી વિકાસ મંત્રી આઝમ ખાનના વિભાગમાં આવતા જળ વિભાગમાં થયેલી 1300 કર્મચારીઓની ભરતીને રદ કરી દીધી છે. આરોપ છે કે, આ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. આ કર્મચારીઓમાં 122 મદદનીશ એન્જિનિયર, 853 જૂનિયર એન્જિનિયર, 325 ક્લાર્કની નિમણૂંક કરાઈ હતી, તે તમામને રદબાતલ કર્યા છે. જો કે, આ કર્મચારીઓને આપવામાં આવેલા વેતનની વસૂલી કરવામાં નહીં આવે.

યોગી સરકારે સરકારી કર્મચારીઓ પર હૂરિયો બોલાવ્યો

ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ રહેલા આઝમ ખાન વિતેલી સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા. વર્ષ 2016-17માં આ વિભાગ તેમના હસ્તક હતો. આરોપ છે કે, ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી મળ્યા બાદ સરકારે 2017માં એસઆઈટીની રચના કરી હતી. ત્યારે હવે એસઆઈટીની ટીમે આ તમામ ચાલુ નોકરીઓવાળા સરકારી કર્મચારીઓને નોકરી પર હટાવી દીધા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!