GSTV

યોગી સરકારના મંત્રીની જીભ લપસી, વિવાદસ્પદ નિવેદન આપીને ભરાયા! યુપીની ચૂંટણી હવે છે નજીક

Last Updated on November 25, 2021 by pratik shah

યુપીમાં યોગી સરકારના મંત્રીએ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપીને મદરેસાઓને ટાર્ગેટ કરી છે. યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે શરુ થઈ ગયેલા ચૂંટણી પ્રચાર વચ્ચે સરકારના શ્રમ મંત્રી ઠાકુર રઘુરાજ સિંહે ફરી મુસ્લિમ મદરેસાઓ અંગે કહ્યુ છે કે, જો ભગવાન મને તક આપશે તો માત્ર યુપી જ નહીં આખા દેશની મદરેસાઓ બંધ કરી દઈશ.

election

કારણકે મદરેસાઓ હવે આતંકીઓનો અડ્ડો બની રહી છે અને તેમાં તાલીમ લઈને નિકળેલા વ્યક્તિ આતંકવાદી બનતા હોય છે.તેમની વિચારધારા પણ આતંકી જેવી હોય છે.કારણકે કાશ્મીરનો આતંકવા મન્નાન વાણી પણ અલીગઢની મદરેસાઓમાં ભણવા માટે આવ્યો હતો.

યુપીમાં આ પ્રકારના ભડકાઉ નિવેદનો અગાઉ પણ બીજા નેતાઓ આપી ચુકયા છે.યુપીની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓનો રાફડો ફાટે તો પણ નવાઈ નહીં હોય.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!