GSTV
Home » News » અલી બલીનો વિવાદ હવે PM નરેન્દ્ર મોદીને ગાળ દેવા સુધી પહોંચ્યો

અલી બલીનો વિવાદ હવે PM નરેન્દ્ર મોદીને ગાળ દેવા સુધી પહોંચ્યો

સપા નેતા આઝમ ખાને બજરંગબલી અંગે આપેલા નિવેદન બાદ તેઓ ભાજપના નેતાઓના નિશાને આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપના નેતા ગિરિરાજસિંહે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે આઝમ ખાને પહેલા પીએમ મોદીને ગાળ આપી અને હવે તેઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે. બેગુસરાયની ચૂંટણી પૂર્ણ થયા બાદ રામપુર આવીને તેમને જણાવીશુ કે બજરંગબલી કોણ છે.

મહત્વપૂર્ણ છે કે સીએમ યોદી આદિત્યનાથે મેરઠમાં એક જનસભા સંબોધતા જણાવ્યુ હતુ કે બસપા-સપા અને આપએલડીને અલીમાં અને અમને બજરંગબલીમાં વિશ્વાસ છે. ત્યારે આ મામલે આઝમ ખાને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે અલી અને બજરંગ બલીના નામે ઝઘડો કરાવવાની કોશિશ કરાવવામાં આવી રહી છે. જે બાદ યુપીમાં અલી અને બજરંગ બલીના નામે રાજકારણ ગરમાયુ છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!