GSTV

અકબર એટલે અકબર હતો કારણ કે તેની પાસે બિરબલ જેવો સલાહકાર હતો : સોનકર શાશ્ત્રી

Last Updated on July 4, 2019 by Mayur

યોગી આદિત્યનાથના 17 જાતિઓને અનુસુચિત જનજાતિમાં પ્રવેશવાના નિર્ણય પર ભાજપના જ દલિત પ્રવક્તા સોનકર શાશ્ત્રીએ તેનો વિરોધ કર્યો છે. એક વખત ફરી પોતાના નિવેદનમાં તેમણે યોગી આદિત્યનાથના સલાહકારો પર ઠિંકરૂ ફોડ્યું હતું. સોનકરે કહ્યું કે, અખિલેશે આ પ્રસ્તાવ પાસ કરીને મોકલ્યું હતું. જેથી ઓબીસીને 27 ટકા કોટાથી 17 જાતિઓ નિકળી જાય અને બાકીની બચેલી 8 જાતિઓને 27 ટકા લાભ મળી શકે. એ વાતને યોગી સરકાર સમજી ન શકી અને ખોટી પ્રક્રિયા અપનાવી લીધી.

સોનકર શાશ્ત્રીએ આગળ કહ્યું કે, આવી ખોટી પ્રક્રિયાથી સલાહ આપનારા અધિકારીઓ પર સરકારે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે બાદશાહ અકબર એટલે અકબર હતો કારણ કે તેની પાસે બીરબલ જેવા સલાહકારો હતા. યોગી પાસે એવા સલાહકારો નથી. ઉલ્લેખનીય છે કે 17 જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવી યોગી આદિત્યનાથ મનમાની કરવા માગતી હતી પણ આ અંગે કેન્દ્રની સરકારે જ ના કરી દેતા યોગી આદિત્યનાથના સલાહકારોની ટીમ પર હવે તેમની જ પાર્ટીના નેતાઓ અને પ્રવક્તાઓ ટીકા કરી રહ્યા છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!