GSTV
Gujarat Government Advertisement

યોગગુરૂ બાબા રામદેવની સ્પષ્ટતા હું આ પાર્ટી માટે નહીં કરું પ્રચાર

Last Updated on October 9, 2018 by Arohi

યોગગુરૂ બાબા રામદેવે ફરી એક વખત સ્પષ્ટ કર્યું કે તેઓ 2019માં ભાજપ માટે પ્રચાર નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2019માં લોકસભા ચૂંટણીમાં તેઓ રાજનીતિથી દૂર રહેશે. 2014માં તેમણે જાહેરમાં નરેન્દ્ર મોદીને એટલા માટે સાથ આપ્યો હતો કે ત્યારે સંકટનો સમય હતો. જે હવે નથી. માટે હવે તે સર્વદળીય પણ છે. અને નિર્દલીય પણ છે. બાબા રામદેવે તાજેતરમાં જ કહ્યું હતું કે પીએમ મોદીની ટીકા કરવી એ લોકોનો મૌલિક અધિકાર છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી કઠિન મહેનત કરે છે.

 

 

 

Gujarat Government Advertisement

Related posts

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

Bansari

આ આલિશાન ઘરોમાં રહે છે માર્ક ઝુકરબર્ગ, 1,400 એકર જમીન અને 10 આલિશાન ઘરોના છે માલિક

Harshad Patel

લગ્નનો વિવાદ હવે લોકસભા સુધી પહોંચ્યો, સાંસદ નુસરત જહાંની સભ્યતા રદ કરવા ભાજપની માંગ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!