GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હરિયાણામાં ખેલાડીઓને ટીકિટ આપી બેઠકો જીતવાનો ભાજપનો દાવ ઉલટો પડ્યો, બે સીટ ગુમાવી

હરિયાણાની દાદરી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પહેલવાન બબીતા ફોગટની હાર થઈ છે. બબીતા ફોગટનો મુકાબલો જેજેપીના સતપાલ સાંગવાન સાથે હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં બબીતા ફોગટ, યોગેશ્વર દત્તને ટિકિટ આપી હતી. જોકે, ચૂંટણી પરિણામ આવતા બન્ને ખેલાડી ચૂંટણીમાં હારી ગયા.

હરિયાણાની બરોદા બેઠક પરથી રેસ્લર યોગેશ્વર દત્તની હાર થઈ. યોગેશ્વર દત્તને કોંગ્રેસના ઉમેદવાર શ્રીકૃષ્ણ હુડ્ડાએ હરાવ્યા. શરૂઆતી વલણમાં યોગેશ્વર દત્ત આગળ ચાલી રહ્યા હતા. જોકે, બાદમાં યોગેશ્વર દત્તની હાર થઈ છે. બરોદા બેઠક ભાજપનો ગઢ છે. યોગેશ્વર દત્ત લોકસભાની ચૂંટણીમાં ટિકિટના દાવેદાર હતા. જોકે, તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. ત્યારે વિધાનસભામાં ભાજપે યોગેશ્વર દત્તને ટિકિટ આપી. જોકે, યોગેશ્વર દત્તની હાર થઈ છે.

READ ALSO

Related posts

દેશના 6 રાજ્યોમાં સંક્રમણનો આંક 1 લાખને પાર, વધુ 3 હજાર નવા કેસ સાથે ઉત્તરપ્રદેશ પણ ઉમેરાયું

Karan

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!