GSTV
Home » News » શંકાના આધારે સાધ્વીને જેલમાં નાખી તેમની સાથે જે રીતે વ્યવહાર કર્યો એ યોગ્ય નથી: બાબા રામદેવ

શંકાના આધારે સાધ્વીને જેલમાં નાખી તેમની સાથે જે રીતે વ્યવહાર કર્યો એ યોગ્ય નથી: બાબા રામદેવ

યોગગુરૂ બાબા રામદેવે કહ્યુ કે સાધ્વી પ્રજ્ઞા એક રાષ્ટ્રવાદી છે પરંતુ તેમની સાથે આતંકવાદી જેવો વ્યવ્હાર કરવામાં આવ્યો. તેમણે કહ્યુ કે સાધ્વી પ્રજ્ઞા કોઈ આતંકવાદી નથી. તેમની સાથે આ પ્રકારનો વ્યવ્હાર કરવામાં આવ્યો તે અયોગ્ય છે. સાધ્વી પ્રજ્ઞાને જેલમાં હેરાન કરવામાં આવ્યા. તેમને માત્ર શંકાના આધારે જેલમાં નાખવામાં આવ્યા.

Sadhvi Pragya ram mandir

નવ વર્ષ સુધી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો. શારીરિક અને માનસિક ત્રાસના કારણે તેઓ વધુ હેરાન થયા. બાબા રામદેવે આ પ્રકારનું નિવેદન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના પટનાસાહિબથી ઉમેદવારી પત્રક ભરતી વખતે આપ્યુ. મહત્વપૂર્ણ છે કે ભાજપે એમપીની ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ બેઠર પર હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ થવાનો છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva

વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારત પ્રવાસ : ‘મોદીએ ટ્રમ્પ માટે પસંદ કર્યો તેમનો પહેલો પ્રેમ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!