GSTV
Home » News » સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

વિશ્વ યોગ દિવસ નિમીતે સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂનના ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ યોગા ડે નિમિત્તે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે માનવ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા વિશ્વ યોગા ડેનું લખાણ લખવામાં આવ્યું હતુ. ડ્રોન કેમેરા દ્વારા માનવ પ્રતિકૃતિના દ્રશ્યોને કંડારવામાં આવ્યા હતા. સુંદર અને અદભુત દ્રશ્ય ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!