GSTV
Photos Trending

YOGA DAY 2018 : કરીનાથી લઇને દિવ્યાંકા સુધી, યોગ જ છે આ Actresses ના HOT ફિગરનું રહસ્ય

યોગને લઇને ફક્ત બોલીવુડ એક્ટરેસીસ જ નહી પરંતુ ટેલિવિઝનની એક્ટ્રેસીસ પણ એટલી જ સચેત છે. આ તમામ અભિનેત્રીઓ પોતાનીજાતને ફિટ તથા એક્ટિવ રાખવા માટે યોગનો સહારો લે છે અને તેમણે યોગને પોતાના ડેઇલી રૂટિનનો એક ભાગ બનાવી લીધું છે. કરીના કપૂરથી લઇને દિવ્યાંકા ત્રિપાઠી અને મૌની રૉય જેવી અભિનેત્રીઓના હૉટ ફિગરનું રહસ્ય યોગા જ છે. આ અભિનેત્રીઓ યોગ કરતી વખતે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે જેથી તેમના ફેન્સ પણ યોગા કરવા માટે પ્રેરિત થાય.

કરીના કપૂર

શિલ્પા શેટ્ટી બાદ કરીના કપૂર બીજી અભિનેત્રી છે જેણે બોલીવુડમાં યોગાને પ્રોત્સાહન આપ્યું છે અને પોતાના ડેઇલી રૂટિનમાં યોગાને સ્થાન આપ્યું છે.

કંગના રાણાવત

આ યાદીમાં બીજુ નામ આવે છે કંગના રાણાવતનું જેને ખરાબ સમયમાં યોગાએ નવુ જીવન આપ્યું. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે યોગ દ્વારા તેના જીવનને એક નવી રાહ મળી. કંગનાએ પોતાનું સમગ્ર જીવન યોગના નામે કરી દીધું છે. આ ઉપરાંત કંગના રાણાવતે 2017માં પોતાના યોગા ટીચર સૂર્યા નારાયણ સિંહને ગુરુ દક્ષિણા તરીકે 2 બેડરૂમને એક ફ્લેટ ગિફ્ટ કર્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી

લોકપ્રિય ટીવી શૉ યે હૈ મહોબ્બતેની ઇશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીના હૉટ અને ફ્લેક્સિબલ ફિગર પાઠળનું રહસ્ય યોગ જ છે. દિવ્યાંકા યોગ કરતી વખતે પોતાની તસવીરો શેર કરતી હોય છે. દિવ્યાંકાએ યોગ કરતી વખતની પોતાની તસવીર શેર કરતા લખ્યું છે કે જ્યારે યોગ તમારી સૌથી મોટી જીવનનો ભાગ અને આત્મા એક થઇ જાય છે. જીવન જીવવાની આ એક રીત છે.

રૂબિના દિલેઇક

I have my days of feeling low, uninspired and dejected……. I react to situations, I act unreasonable and yes I accept it all Coz I allow every single emotion to flow ….. I understand that it’s equally important to acknowledge negative emotions as to encourage positive responses….. my days of extreme stress leave me in depression as mentally and physically I am drained out….. and especially during these trying times I want to give up on everything……. but now I have slowly started recognising such gloomy days and my change in behaviour in such times, now I immediately catch myself if I am begrudging and whining…… my solution to all this is YOGA…. it may sound cliche, but it is the truth… I literally push myself …… I give excuses to myself…. but I bounce back…… Whenever I am restless, I determine to meditate…. whenever I am in confusion I focus on Pranayama…….. whenever I am lazy I force myself to do Asanas…. self discipline is Self Love ! I request all my readers to pay attention to the depression that we all tend to ignore (or dnt find appropriate to talk about) it may not be pronounced but it may settle in without informing….. the moment you stop enjoying what u used to love doing, the time you feel unmotivated, and anxiety takes over…. it’s time for a self check …..

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

કિન્નર બહુના નામે જાણીતી અભિનેત્રી રૂબિના દિલેઇક પોતાના બૉયફ્રેન્ડ અભિનેવ શુક્લા સાથે લગ્ન કરવા જઇ રહી છે. રૂબિના એક સમયે ખૂબ જ ડિપ્રેશનમાં હતી ત્યારે તેણએ પોતાના રૂટિનમાં યોગનો સમાવેશ કર્યો અને ધીરે ધીરે તેણે પોતાના વ્યવહારમાં ફેરફાર જોયો. રૂબિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર યોગ કરવા દરમિયાનની તસવીર શેર કરી છે.

મૌની રૉય

સલમાન ખાન સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી ટેલિવિઝનની નાગિન એટલે કે મૌની રૉય પણ પોતાની ફિટનેસને લઇને જાગૃત છે. જિમની સાથે સાથે મૌની યોગા પણ કરે છે. તેણે પણ યોગ કરતી વખતે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Related posts

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે

Hina Vaja

Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ

Siddhi Sheth
GSTV