GSTV
Home » News » પીએમ મોદીના વખાણ કરી આ વ્યક્તિએ કહ્યું, બંન્ને રાજ્યોમાં ભાજપની જ સરકાર બનશે

પીએમ મોદીના વખાણ કરી આ વ્યક્તિએ કહ્યું, બંન્ને રાજ્યોમાં ભાજપની જ સરકાર બનશે

યોગગુરૂ બાબા રામદેવે જણાવ્યુ કે, દેશમાં પીએમ મોદી અને અમિત શાહ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. દેશને જેવા નેતૃત્વની જરૂર હતી તે હવે મળી ગયુ છે. આજે દેશમાં જો કોઈ રામ મંદિર બનાવી શકે તેમ હોય તો એ પીએમ મોદી અને અમિત શાહ છે.

તેમણે કહ્યુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવાનુ છે. રામ મંદિરએ આપણા આત્મસન્માનનો મામલો છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે બાબાએ કહ્યુ કે, બન્ને રાજ્યમાં ભાજપની સરકાર બનાવનું નક્કી છે.

ચૂંટણી દરમ્યાન કેટલાક નેતાઓ દ્વારા વીર સાવરકરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. દેશને આઝાદ કરાવવામાં સાવરકરની ભૂમિકા મહત્વની છે. સરકારે વીર સાવરકરના યોગદાનને ધ્યાનમાં રાખી તેમને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ.

READ ALSO

Related posts

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

Mayur

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

Mayur

ગુનાઇત રેકોર્ડ ધરાવતા લોકોને પક્ષે ટિકિટ ના આપવી જોઇએ : ચૂંટણી પંચે સુપ્રીમને પત્ર લખતા નેતાઓમાં ફફડાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!