GSTV
Gujarat Government Advertisement

Yes Bank: ઈડીએ રાણા કપૂર વિરૂદ્ધ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો નવો કેસ

yes bank

Last Updated on March 18, 2020 by Arohi

યસ બેંક(Yes Bank) મામલે ઈડી(ED)એ રાણા કપૂર (Rana Kapoor) વિરુદ્ધ મની લોન્ડરિંગ મુદ્દે એક નવો કેસ દાખલ કર્યો છે. ઈડીએ યસ બેંક મામલે રાણા કપૂર અને તેની પત્ની બિંદુ બંને પર રિયલ્ટી કંપની પાસેથી 307 કરોડ રૂપિયાની કથીત લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. ઈડીના અધિકારીઓનું કહેવું છે કે આ લાંચ કપૂર દંપતીને દિલ્હીના વીઆઈપી લુટિયંસ ઝોનમાં એક બંગલો બજાર કરતા અડધી કિંમતે વેચવા માટે આપાયી હતી.

yes bank

ઉપરાત કપૂર દંપતીને યેસ બેંક તરફથી ગૌતમ થાપરની કંપની અવંતા રિયલ્ટી અને ગ્રુપ કંપનીજને 1900 કરોડ રૂપિયાની લોન અપાવવા અને તેની પુન પ્રાપ્તિ પ્રક્રિયાને ધીમી કરવાના બદલામાં આપવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઇડીએ આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઈઆર) દાખલ કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!