GSTV
Gujarat Government Advertisement

18 તારીખથી Yes Bankમાંથી 50 હજારને બદલે 5 લાખ રૂપિયા ઉપાડાશે, આ છે શરતો

yes bank

Last Updated on March 14, 2020 by Arohi

યસ બેંક (Yes Bank)ની આર્થિક પરિસ્થિતી ઠીક ન હોવાને કારણે રિઝર્વ બેંકે (RBI) ગ્રાહકોના હીત માટે પગલા લેવા પડ્યા હતા. રીઝર્વ બેંકે પાંચ માર્ચના રોજ યસ બેંકમાંથી રૂપિયા નિકાળવાની લીમીટ 50 હજાર કરી દીધી હતી અને સરકારે હવે પ્રશાંત કુમારને યસ બેંકના નવા સીઈઓ (CEO) નિયુક્ત કર્યા છે. કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડાઈરેક્ટ અને ચીફ ફાઈન્શિયલ ઓફિસર રહી ચૂક્યા છે અને હવે 18 માર્ચે બેંક પર લાગેલી રોક ટોક હટાવી લેવામાં આવશે.

Yes Bankના આટલા રૂપિયા દેવામાં

યસ બેંક પર 2 લાખ 41 હજાર અને 500 કરોજ રૂપિયાના દેવામાં છે. જેના કારણે રિઝર્વે બેંક દ્વારા આ કડક પગલા લેવાયા હતા. 18 તારીખ બાદ ખાતા ધારકો લગ્ન, ભણતર અને  ઈલાજ અર્થે 50 હજારની જગ્યાએ 5 લાખ રૂપિયા તેમના ખાતામાંથી કાઢી શકશે. જોકે ઉલ્લેખનિય વાત એ છે કે રિઝર્વ બેંકના દબાણને કારણે યસ બેંકના ચેરમેન રાણા કપૂરને પણ તેમનું પદ છોડવું પડ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!