GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ફ્રાંસમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો સામે વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર

ફ્રાંસમાં વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોંઘવારીના વિરોધમાં પેરીસમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ તોડફોડ કરતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. જેમા 133 લોકો ઘાયલ થયા હતા. ફ્રાંસની સરકારે 412 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સરકાર કટોકટી લગાવવાનો વિચાર પણ કરી રહી છે.

પેરીસમાં પીળા રંગનું જેકેટ પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ફ્રાંસની સરકારે વધી રહેલા વિરોધ બાદ સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. છેલ્લા 10 દિવસથી ફ્રાસંમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફ્રાંસની સરકારે તોડફોડ કરીને ઉપદ્વવ કરનાર વિરદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી ચુકી છે.

Related posts

મોદી સરકારને ઝટકો : દેશનો વિકાસ ડૂબ્યો, ચોથા ક્વાર્ટરમાં વિકાસદર 3.1 અને વાર્ષિક GDP 4.2 ટકા

Harshad Patel

ચીનના કુલ પોઝીટીવ કરતાં પણ ભારતમાં એક્ટિવ કેસનો આંક વધુ, અત્યાર સુધી 4,800 લોકોના મોત

Harshad Patel

કોરોનાને પગલે વિશ્વને એટલું નુક્સાન જશે કે અહીં મીંડાં નહીં સમાય, 1.6 અબજ લોકો થશે બેરોજગાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!